લાગણીના ભાવ
લાગણીના શબ્દો!!!! એ તો કંઈ હોતા હશે?
લાગણી...તો.... લાગણી છે!
એને કહેવાય નઈ, એને વહેવડાવાય
એને સંભળાવાય નઈ, એને સમજાવાય.
અરે! એને સમજાવાય પણ નઈ...!
બસ સમજી જવાય.
મન થી મન, હૈયા થી હૈયાનો લગાવ એટલે લાગણી
હૃદયના ભારને ઝંઝોળી દે એનું નામ લાગણી,
એના શબ્દો ના હોય એના ભાવ હોય.
Gayatri Desai
Comments
Post a Comment