છોડવું પડે છે....

 
મારું બધું મારું નથી એ હક પણ છોડવો પડે છે
અને એટલેજ ક્યારેક જીવનભરનો સંગાથ પણ છોડવો પડે છે.
કોઈકની ખુશી માટે ક્યારેક 'સ્વ' ને છોડવો પડે છે, 
અને એટલે જ સ્વાર્થની આ દુનિયામાં ક્યારેક 'પર' ને છોડવો પડે છે.
કંઇક મેળવવા માટે કંઈક જતું કરવું પડે છે,
અને એટલે જ એક શ્વાસ લેવા માટે બીજો શ્વાસ છોડવો પડે છે.
Gayatri Desai 


Comments

Popular posts from this blog

ભાભી

પપ્પા

સમયની સંતાકૂકડી