જીવન દોરી

પતંગની દોરી અને જીવનની દોરી એક સરખી જ છે,
જેટલી ઢીલ મૂકો એટલી આગળ વધે, જેટલી ખેંચો એટલી ખેંચાય અને જો વધારે પડતી ખેંચો તો પતંગની જેમ છોતરા પણ ઉડી જાય અને કોક ની કાપવા જાઓ તો પોતાની જ કપાઈ જાય. જેટલી ઉપર જાય એના કરતાં વધારે ઝડપથી નીચે પણ પડે છે.....ધાબા પરના સંગીત સાથે ઊડતો પતંગ અને દુનિયાના સૂર સાથે વધતી જતી જિંદગી, જેટલી માણો એટલી  મજા છે.

Gayatri Desai 

Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા