સહિયારી લાચારી જિંદગીની
મનની વાત સાંભળી લેવી, મનને થોડું સાચવી લેવું
મન કહે તે બોલી લેવું, મન કહે તે જોઈ લેવું.
મન કહે તે ગ્રહી લેવું, મન કહે તે છોડી દેવું,
પછી મનને સમજાવી લેવું કે એમ નથી કંઈ સહેલું,
તું કહે તે બધું માની લેવું!
તો પણ ના સમજે તો સાહેબ! ફરી એકવાર મન કહે તે કરી લેવું........
Gayatri Desai
Comments
Post a Comment