સુખ

_________________  સુખ ______________________
મારી પાસે સુખ નથી, પણ કયું સુખ નથી એની વ્યાખ્યા પણ મારી પાસે નથી. 
મારી પાસે જે આજે છે એને મહત્વ આપવા કરતાં મારી પાસે જે  નથી એની મહત્વઆકાંક્ષા વધારે છે, અને પછી જ્યારે એ પ્રાપ્ત થઈ જાય છે એટલે એની અગત્યતા ઘટી જઈને નવું કાંઈક મેળવવાની ભૂખ જાગે છે,  અને એ ભૂખને સંતોષવા હું મારા આજના સુખને પણ માણી શકતી નથી. કાંઈક આવુંજ છે આપણા બધાનું ...સાચી વાત ને?? 
અને એટલા માટે જ કહેવાય છે કે ભૂત અને ભાવિષયની ફિકરમા માનવી પોતાની આજને નથી અનુભવી શકતો અને એ અનુભવ એટલે જ સુખ. 
એટલે એને લાગે છે કે એની પાસે સુખ નથી. 

Comments

Popular posts from this blog

ભાભી

સમયની સંતાકૂકડી

પપ્પા